PANKET

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

કોસમાડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે .

7/12/12

ચૂંટણી ફરજ માટેનાં તમારા ગામનું નામ શોધો.

પહેલા નીચેની લીંક પર ક્લિક કરો.


Clickhere......


પછી જીલ્લા નાં બોક્ષમાં તમારો જીલ્લો પસંદ કરો.
પછી તમારે જે તાલુકામાં ચૂંટણી ફરજ પર જવાનું છે તે તાલુકો પસંદ કરો.
ત્યારબાદ પર ક્લિક કરી Generate Report પર ક્લિક કરવુ. આમ કરવાથી ગામનું લીસ્ટ ખુલસે.
હવે તમારા ચૂંટણી ઓર્ડર માં લખેલો કોડ જુઓ.
તે આ ફોર્મેટ માં હશે. 10/076/0164 તેમાં 1૦ એ જિલ્લાનો કોડ છે. 1૦ - જામનગર ,૦76 એ તાલુકાનો કોડ છે. 076 - કાલાવડ અને ૦૧૬૪ એ ગામનો કોડ છે.
તમારા કોડ માંથી પાછળનો ગામનો કોડ જોઈ યાદીમાં જુઓ કે ૦૧૬૪ માં કયું ગામ છે.