PANKET

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

કોસમાડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે .

26/7/13

CCC

સી.સી.સી પરીક્ષામાંથી 55 વર્ષનાને મુક્તિનો પરિપત્ર


HTAT - 2013 Notification 1


HTAT - 2013 Notification 2
 


HTAT ફોર્મ ભરવાની તારીખ - ૨૦/૦૭/૧૩ બપોરના ૨-૦૦ કલાકથી  ૨૯/૦૭/૧૩ બપોરના ૩-૦૦ કલાક સુધી.


પરીક્ષા
તારીખ - ૧૮/૦૮/૨૦૧૩  ૧૨-૦૦થી ૧૪-૦૦