પછી જીલ્લા નાં બોક્ષમાં તમારો જીલ્લો
પસંદ કરો. પછી તમારે જે તાલુકામાં ચૂંટણી ફરજ પર
જવાનું છે તે તાલુકો પસંદ કરો. ત્યારબાદ પર ક્લિક કરી Generate Report પર ક્લિક કરવુ. આમ કરવાથી ગામનું લીસ્ટ ખુલસે. હવે તમારા ચૂંટણી ઓર્ડર માં લખેલો કોડ
જુઓ. તેઆ ફોર્મેટ માં હશે. 10/076/0164 તેમાં 1૦ એ જિલ્લાનો કોડ છે. 1૦ -જામનગર ,૦76 એ તાલુકાનો કોડ છે. 076 - કાલાવડ અને ૦૧૬૪ એ
ગામનો કોડ છે. તમારા કોડ માંથી પાછળનો ગામનો કોડ જોઈ
યાદીમાં જુઓ કે ૦૧૬૪ માં કયું ગામ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો